રશિયા વતી લડતા ગુજરાતી યુવક યુક્રેનની જેલમાં ફસાયો

ગુજરાતના મોરબી જિલ્લાના એક 23 વર્ષીય યુવક રશિયા વતી લડવાના આરોપસર યુક્રેનની જેલમાં ફસાયો છે અને તેને ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે. પોતાના પરિવારને મોકલેલા વીડિયો સંદેશાઓમાં તેને અભ્યાસ અથવા કામ માટે રશિયા જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને છેતરપિંડીથી સાવધ રહેવા ચેતવણી પણ આપી હતી.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *